STORYMIRROR

Khyati Anjaria

Comedy Horror

3  

Khyati Anjaria

Comedy Horror

બચાવો કોઈ

બચાવો કોઈ

1 min
520

ભૂત પિશાચ નિકટ નહિ આવે,

જો સુમિરન હનુમાનનું થાવે,

જો ડર ગયા વો મર ગયા,

યાદ ના આવે, થર થર કંપે કાયા,

લાગે ઠંડીમાં ઠુંઠવાયા જાણે.


કોઈ મંત્ર કામ ના આવે,

પિશાચ જયારે સામે દેખાયે,

છપ્પનની છાતી પણ જાણે,

ધડકતી બંધ જણાયે.


પ્રવેશ કરે જયારે એ શરીરે,

કોઈ કંપન શી એ જણાયે,

ડોળા ફાડીને જોયા કરીએ,

કોઈ કરામત કામ ના આવે !


સુન્ન થયા છે મગજને અંગો,

આ છે શું સાચું કે સપનું ?

એક જ વાત યાદ આવે,

કોઈ બચાવો, કોઈ બચાવો .


Rate this content
Log in

Similar gujarati poem from Comedy