Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Khyati Anjaria

Others

3  

Khyati Anjaria

Others

ફરિયાદ

ફરિયાદ

1 min
619

કદંબની ડાળી એ ટહુકે,

કોયલકોયલ મીઠા બોલ,

માધવ પધાર્યા ગોકુલમાં,

ગોપી ઓ કરે કલશોર.

નિતનવા પકવાન પીરસાયા,

ગોવાલણ હોંશે નીરખે,

એક અમી દ્રષ્ટિની ખાતર,

ગોકુલ આખું તરસે .

વાંસલડીના સુર રેલાવે,

આખું ગોકુલ રાસે નાચે,

સ્વર્ગ સમી આ ઘડી ઓ જાણે,

સરકે હળવે હળવે.

કોકવાર તો ગોપી ઓ સંગે હે માધવ !

તમે થોડા દિવસો વિતાવો,

ઘેલા કરી આમ ગોકુલ જનને,

વૃંદાવન શીદ જાવો ?

Rate this content
Log in