Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran Chaudhary

Horror Fantasy

4.5  

Kiran Chaudhary

Horror Fantasy

તંત્ર મંત્રને વિચિત્ર

તંત્ર મંત્રને વિચિત્ર

1 min
269


કરતા માનવ તંત્ર, મંત્રને વિચિત્ર વર્તન,

સ્વાર્થ માટે ઉતપન્ન કરતા નવા જ યંત્ર.


રહેતા ગુમનામ જગ્યાએને સ્વતંત્ર,

કરતા પ્રયોગ નવાને અત્ર તત્ર સર્વત્ર.


તેમના પ્રયોગ જાદુઈને,રાત્રે સડીના,

વિશ્વાસ ન કરાય તેમના પર ઘડીના.


બનાવતા જડીબુટ્ટીને અનોખી દવા,

અંધકારમય જગ્યાએ કરે પ્રયોગ નવા.


હોય આ જાદુઈ દુનિયા અજબની,

તેમની વિદ્યા મેલીને હોય ગજબની.


Rate this content
Log in

Similar gujarati poem from Horror