Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Horror Others

4  

Nisha Shah

Horror Others

માનવભક્ષી ભૂત

માનવભક્ષી ભૂત

1 min
238


ભાગો ભાગો માનવભક્ષી ભૂત આવ્યું છે,

કહેવાય છે કે એતો ચીનથી આવ્યું છે !


માનો યા ન માનો દુનિયા ફરી વળ્યું છે !

હવે ભારતમાં મુંબઈ નગરીમાં ઘૂરકે છે !


આ ભૂત કેવું છે ? કેવડું દેખાય છે ?

ઘરમાં રહીને પણ બીક લાગે છે !


કબાટમાંથી તો નહીં નીકળે ?

સોફા પાછળથી તો નહીં નીકળે ?


કબાટ પાછળ પણ સંતાયું હશે તો ?

સીનીયર સીટીઝનને સપાટામાં લીધા,


કેટલાય યુવાનોને ભરખી ગયું,

હવે નાના બાળકોનો વારો છે ને ?


રાતદિવસ એક જ ભય સતાવે છે

ક્યાંક કોરોનાનું ભૂત મને વળગશે તો ?


Rate this content
Log in

Similar gujarati poem from Horror