Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Drama Horror

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Drama Horror

સુદામાની અટક શું હતી ?

સુદામાની અટક શું હતી ?

1 min
237


સુદામાની અટક શું હતી ?

એના પગમાં અકડ શું હતી ?


હરિ મળ્યા સામે જઈને

એ પૌવામાં પકડ શું હતી ?


ધન્ય આવી દોસ્તી બાકી

કાનજીને ગરજ શું હતી ?


આમ આપી દીધું સર્વસ્વ

સુદામાની જકડ શું હતી ?


આ માયા હતી કે બીજું કંઈ ?

સમજાવ આ સકળ શું હતી ?


જેને કારણે મળી સુદામાને

એ ગતિ અકળ શું હતી ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract