STORYMIRROR

Kiran Chaudhary

Horror Thriller

4  

Kiran Chaudhary

Horror Thriller

માયાનગરી

માયાનગરી

1 min
413

માયાનગરીની વાત નિરાળી,

પ્રગટે ઘડીકમાં કન્યા રૂપાળી.


દેખાય આંખોની સૌને ભ્રમણા,

નર-નારીની વિચિત્ર વિલક્ષણા.


જાય લોભ-લાલચે કોઈ માનવ,

ભરખી જાય તેને આ દાનવ.


ઘડીકમાં રચી દે તો મેઘધનુષ્ય,

ફસાય જાય તેનું પુરું આયુષ્ય.


ઉત્પન્ન કરી દેતો સુંદર પક્ષી,

જાણે હોય ચમત્કારીક ૠષિ.


Rate this content
Log in

Similar gujarati poem from Horror