STORYMIRROR

Purvi sunil Patel

Horror Thriller Others

4  

Purvi sunil Patel

Horror Thriller Others

રાત ડરામણી છે

રાત ડરામણી છે

1 min
367

પૂનમની અજવાળી રાત ડરામણી છે,

નિશાચરોની તીણી ચીસો ડરામણી છે,

અવનીએ ઓઢી છે અંધકારની ચાદર,

પૂનમની રાત્રિએ હરકતો ડરામણી છે,

વૃક્ષોનાં પડછાયે ભાસે ભૂતપ્રેતની છાયા,

તમરાંના અવાજે રાત વધુ ડરામણી છે,

ભુત- પિશાચની વાર્તાઓ ભાસે હકીકતમાં,

અંધકારમાં પોઢતું વાતાવરણ ગમગીન છે,

ભયનાં માહોલમાં ધડકન થઈ તેજ ને,

પૂનમનું અજવાળું તોયે રાત ડરામણી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Horror