STORYMIRROR

Jignesh christi

Horror Others

4  

Jignesh christi

Horror Others

ઓળખાય છે

ઓળખાય છે

1 min
349

આત્મા સૌ પ્રથમ પ્રાણીઓને દેખાય છે.

જુદા જુદા નામથી એ અહીં ઓળખાય છે.


જેવો કરીએ વિચાર તેવું જ પામીએ ફળ, 

બસ આ વિચારથી જ માનવી એકાંત માં ડરી જાય છે.


જુદી જુદી રીતો ને રિવાજોમાં જ ફસાયો છે,

બસ પછી તો ક્યાંક વડલે ને ક્યાંક

સ્મશાનમાં એને ચીસો સંભળાય છે.


ઘણા તો અહીં એટલા ડરપોક હોય છે લોકો,

કે નામ સાંભળે ચુડેલનું ને એમ જ મરી જાય છે.

 

શેતાન પણ દુનિયામાં છે જ નાનપણથી સાંભળીયે છીએ,

"સંગત" એ વાતથી જ ખુદા પરનો ભરોસો ઉઠી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Horror