STORYMIRROR

Rudra Vivek

Horror

3  

Rudra Vivek

Horror

મારું પ્રપોઝ તું કદી ભુલીશ નહિ

મારું પ્રપોઝ તું કદી ભુલીશ નહિ

1 min
26.7K


મારું પ્રપોઝ તું કદી ભુલીશ નહિ

એ સાંભળ

આજે ભલે હું તને પ્રપોઝના કરી શકું પણ

જે દિવસે પ્રપોઝ કરીશ એ તું કદી ભુલીશ નહિ

તારા મહેંદી ભરેલા હાથમાં મારો હાથ હશે

આપડા બન્ને પરિવારનો સાથ હશે

આપડા પર ફૂલોનો વરસાદ હશે

સ્નેહીઓના આશીર્વાદની ભરમાર હશે

મિત્રોમાં અનેરો આનંદ હશે

એ પણ આપડી ખુશીનો એક ભાગ હશે

અગ્નિ દેવ જયારે સાક્ષી પુરશે

ને આપડા જીવનની નવી શરૂઆત હશે


Rate this content
Log in

Similar gujarati poem from Horror