STORYMIRROR

Rudra Vivek

Romance

3  

Rudra Vivek

Romance

અડીખમ ઉભો છું,...

અડીખમ ઉભો છું,...

1 min
27.2K


આંખોમાં અડીખમ ઉભો છું એની...

મજાલ છે કોઈ આંસુંની જો

આંખોથી બહાર આવે એની,.

યાદોમાં અડીખમ ઉભો છું એની...

મજાલ છે કોઈ યાદની જો

મારા વગર યાદ આવે એને...

દિલમાં અડીખમ ઉભો છું એના...

મજાલ છે એના દિલની જો

ધડકન ચુકી જાય એની,.

શ્વાસમાં અડીખમ ઉભો છું એની..

મજાલ છે કોઈ ખુશ્બૂની જો

"વિવેક" વગર પ્રસરે એનામાં...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance