STORYMIRROR

Rudra Vivek

Romance

3  

Rudra Vivek

Romance

આ 'હું' જ જીમેંદાર છું

આ 'હું' જ જીમેંદાર છું

1 min
320

એ મારી જિંદગી,

તારી આ હાલત નો ક્યાંક,

આ 'હું' જ જીમેંદાર છું,..


તારી આ ખોટી હસી પાછળ છુપાયેલ વેદનાનાં દર્દમાં,

આ 'હું' જ જીમેંદાર છું,..


તારા ઉપરછલ્લા ગુસ્સાની પાછળના પ્રેમમાં પણ,

આ 'હું' જ જીમેંદાર છું,..


પણ શું કરું આ 'હું' એની ખરાબ આદતનો રોગી છે,

આ 'હું' ની 'તું' સારી આદત બનીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance