STORYMIRROR

Rudra Vivek

Others

5.0  

Rudra Vivek

Others

આદત રાખવી,..

આદત રાખવી,..

1 min
13.5K


ખૂબ હસવાની ય આદત રાખવી...

એ બહાને પણ ઇબાદત રાખવી...

તમે રહો છો પાસે દિલ ના...

કોઈક વખત દૂર રહેવાની ય આદત રાખવી...

સમંદર ખારા જહોય છે હંમેશ માટે,

કોઈક દિવસ આંશસું પીવાની ય આદત રાખવી,..

દિલ માં તો ધડકતા રહીશું જીવનભર,.

કોઈક દિવસ સ્વપ્ન ની જેમ ભૂલવાની ય આદત રાખવી,.

પ્રેમ તો કરતા રહીશું છેલ્લા શ્વાસ સુધી,.

પણ "વિવેક" કોઈક દિવસ નફરત ના ઘૂંટડા પીવાની ય આદત રાખવી...


Rate this content
Log in