Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ketan Bagatharia

Comedy Drama Horror

3  

Ketan Bagatharia

Comedy Drama Horror

પુસ્તક

પુસ્તક

1 min
220


હું પુસ્તક, મારી વ્યથા શું ? 

દોઢસોમાં કિલો થઈ વેચાતું ! 


જ્ઞાન પિપાસા, જિજ્ઞાસા ક્યાં રહી, 

કબાટ વચ્ચે જીવન મારું સૂકાતું ! 


જ્ઞાન ભંડાર, ઊર્જા સ્ત્રોત હું, 

ન જાણે જ્ઞાન ક્યાં ઉજવાતું ! 


મારા અસ્તિત્વના પાના ફળફળે,

કહેવાયું જ્ઞાનનું પરબ, આેછું પિવાતું !


સભ્યતા, સંસ્કૃતિ જ્ઞાનજ્યોતિ હું, 

"રાહી" ઉજાળો જીવન, જીવંત છું હું.


Rate this content
Log in