ડર
ડર
1 min
203
જીવન જીવ જાણી
નથી કોઈ ડર કહાની,
રીત રિવાજ હશે ઘણા
દૂર કરવા આ જ અંદેશા,
કોઈ મનાવે હેલોઈન, કાળીચૌદશ
સઘળું મથે ડર દૂર કરવા,
ઘરે લટકાવે કોળું,
લગાવે ખૂબ બિહામણું,
જાત જાતના મો'રા ચીતરે
દૂર કરવા બિહામણું !