STORYMIRROR

Kaushik Dave

Drama Horror Others

3  

Kaushik Dave

Drama Horror Others

હોરર

હોરર

1 min
198

માનું છું કે હોરર જેવું કંઈ દુનિયામાં કંઈ નથી

છતાં પણ માનવું પડે કે હોરર પણ હોય છે,


ડરામણા ને અવાસ્તવિક બનાવોને હોરર માનીએ

પણ આપણા મનનો ડર જ હોરર બનાવે છે,


રાખીએ હિંમત ને સાચું જાણવા પ્રયત્ન કરીએ

તો હોરર મનની કલ્પનામાં જ હોય છે,


હોરર ફિલ્મ અને હોરર વાર્તાઓ મગજ બગાડે છે

કાલ્પનિક બનાવોને આપણે સાચા માનીએ છીએ,


હા..માણસ બની રહ્યો છે ક્રૂર, ક્રૂરતા હદ વટાવે છે

એટલે તો એને આપણે હોરર માનીએ છીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama