Ketankumar Kantilal Bagatharia "Rahi"
Children Stories Drama Horror
રાત પડે ને ભૂતાવળ જાગે
એકલ બાળ ડરી ડરીને ભાગે,
સપને ભારી ભૂતળા
એકલતા ગાજે,
ડર સજે શણગાર
ન હેત ના પ્રીત,
એકલા લાગે બીક
પડછાયા, ઘડિયાળ ટકોરા,
નિરવતામાં ડર ભાસે
રાત પડે ને ભૂતાવળ જાગે,
એકલ બાળ ડરી ડરીને ભાગે.
ભાવિ વિચાર
ઝાંઝવાં
ઉડાન
ગાતા રહીએ
ઢબુકતી રાત્રી
માયા બંધન
ડાયરીનું પાનુ...
કૈમ છે ?
રાતની હથેળી પ...
પનિહારી