લાગણીની કલમે
લાગણીની કલમે
કલમે લખાયેલ લાગણી અનુભવાતી નથી,
કોઈ કિંમતે લાગણી તોલાતી નથી,
લાગણીની કલમે લખાયેલ કિસ્મત
ક્યારેય દુઃખના સંગમથી મપાતી નથી,
વિધાતા લેખમાં મેખ મારે તેવી
કવિની કલ્પના શક્તિ કોઈનાથી રોકાતી નથી.
