STORYMIRROR

Nayana Charaniya

Abstract Inspirational Others

4  

Nayana Charaniya

Abstract Inspirational Others

કોણ શું કહેશે

કોણ શું કહેશે

1 min
339

રડતી આંખો મારી, હસતાં લોકો છે,

છોડો કોણ શું વિચારે એ તો લોકો છે !


કોઈ માને મુશ્કેલ કોઈ આસાન છે,

જીવન તો કહાની સુખ - દુઃખની છે,


અહીં મન ભરીને જીવવાનું જીવન છે,

અહીં જગતમાં શું તારું કે શું મારું છે,


કાલની વાતો છોડો આજમાં જીવન છે,

ચલ મન ભરીને જીવી લે એમાં મોજ છે,


દરિયા જેવું ખારું તો ક્યાંક સ્નેહ જીવન છે,

મન ભરીને હસી લે આજ, કાલ રડાવી જવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract