STORYMIRROR

Mehul Patel

Abstract Tragedy

4  

Mehul Patel

Abstract Tragedy

કેમ ચાલ્યા ગયા ?

કેમ ચાલ્યા ગયા ?

1 min
426

હસતા હસાવતા,

ને સદાય સ્મિત વરસાવતા !


ઓચિંતા,આમ !

તમે કેમ ચાલ્યા ગયા ?


સદાય સત્ય ને આત્મનિષ્ઠાનો,

સંદેશ વહાવતા,


તકલીફ ના ઘૂંટ પી ને પણ,

અમને હાસ્યની યાત્રા કરાવતા !


હતા અંતરથી દૂર,

પણ, સદાય અંતરમાં જ વસતા !


છોડીને ગયા ભલે દૂર,

સદાય અંતરમાં જ વસવાના !


લાખો કરોડો દિલોમાં,

પુણ્યાત્મા બનીને વાસ કરવાના !


હસતા હસાવતા,

સદાય સ્મિત વરસાવતા !


નટુકાકા, ઓચિંતા આમ

તમે કેમ ચાલ્યા ગયા ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract