STORYMIRROR

Meena Mangarolia

Abstract Others

3  

Meena Mangarolia

Abstract Others

જીગરજાન સખી ને

જીગરજાન સખી ને

1 min
27.2K


મારી એકની એક જીગર જાન સખીને

મનની વ્યથા મોકળી મૂક

બહેન જીંદગી જેનું નામ છે

 

આજે આવીને એકાંત આઘુ

મૂક વાત વિરહની કંઈક

તો કર અને બહેના હૃદયને

થોડું મોકળું તો મૂક


દુ:ખનો સાથી અને સુખનો

સંગાથી આજે દૂર થઈ ગયો છે. 

જિંદગી ની  કથા વ્યથા એકવાર તો દૂર કર

 

દિલની દોલત અને મનની

મોલાત એક વખત તો મોકળી

મુક આ તારી જીગરી સખી નથી ?


એતો  સમયે સમયે જોવે તારી રાહ

શું  મૂંઝાઈ છે અને  શું અકળાઈ  છે

એતો આપણ  બધાય ને મૂકીને ચાલ્યા લાંબી વાટે


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Abstract