Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chhaya Khatri

Abstract

3  

Chhaya Khatri

Abstract

ઝરૂખો

ઝરૂખો

1 min
195


 સગપણ થયું જ્યારે જવાનીથી 

આપોઆપ સપના સજી ઊઠ્યા,


સપનાંની બા'ર કોઈ દુનિયા જ નથી,

જાણે અંતરનાં ભાવ બોલી ઊઠ્યા,


ઝરૂખો કોને કહેવાય, અંતર કહે ?

જ્યાં શમણાં સજી ઊઠે તેને જ 

તો ઝરૂખો કહેવાય ...


 પણ જ્યારે થાય 

 જવાનીનું સાચું સગપણ,


 પ્રિયતમથી તો દુનિયા જાણે 

રંગીન લાગે અને એકથી વધારે,


સપનાં જોવાની ટેવ પણ લાગે ..

ઝરૂખો રહે ઝરૂખાની જગ્યાએ ...


સપનાં ચકનાચૂર થયા ...

જ્યારે સગપણ હકીકતમાં આવે ..


આ મતલબી દુનિયાથી 

જાણે એકલા થઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract