જગતનો તાત
જગતનો તાત
ધરતી જેની માત
ખેતર તેની જિંદગી,
ખેતી છે જિંદગાની
તે છે જગતનો તાત,
વર્ષા તેની રાની
ધરતી જેની માત,
નંદી જેનો મિત્ર
તે છે જગત તાત,
કુદરતની છે મહેર
પ્રકૃતિનો છે રક્ષક
ખેડૂત છે એનું નામ
તે છે જગતને તાત.
ધરતી જેની માત
ખેતર તેની જિંદગી,
ખેતી છે જિંદગાની
તે છે જગતનો તાત,
વર્ષા તેની રાની
ધરતી જેની માત,
નંદી જેનો મિત્ર
તે છે જગત તાત,
કુદરતની છે મહેર
પ્રકૃતિનો છે રક્ષક
ખેડૂત છે એનું નામ
તે છે જગતને તાત.