Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MITA PATHAK

Romance Tragedy

4.5  

MITA PATHAK

Romance Tragedy

સ્ત્રી

સ્ત્રી

1 min
328


તારી આંખમાં જોઈ, પ્રેમમાં શું પડી !

હું તો હ્રદય ખોઈ બેઠી,

રાત આખી સ્વપ્નમાં ગઈ,

પરોઢે ઓશીકાની કિનાર ભીની થઈ.


પ્રેમની આ કેવી કસોટી ? લાગણી હણાઈ,

હ્રદયમાંથી જાણે ધડકન છીનવાઈ ગઈ,

સમજી વસ્તુ, હું તો સામાન બની ગઈ, 

જીંદગી પલભરમાં મઝધાર આવી ગઈ. 


સ્ત્રીને સમજવી મૂશકેલ, કહી છટકી જાય,

વેદનાઓ હ્રદયમાં જ ઘર કરી ગઈ,

સમણાં હ્રદયથી આંખે આવી તૂટી ગયા,

સ્ત્રી તોય હસતાં મુખે રાહ કાપતી જાય. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance