ગુરુ
ગુરુ
ગુરુ એટલે કંઈ માંથી કંઈક સુધી પહોંચાડનાર,
ગુરુ એટલે અંધકારથી પ્રકાશ સુધી લઈ જનાર,
ગુરુ એટલે શેરીથી દુનિયાની સફર કરાવનાર,
ગુરુ દુશ્મન પણ અને સ્નેહી પણ,
ગુરુ એટલે સુખ અને દુઃખને ઉતારતા શીખવનાર,
પ્રેમ કહે પહેલા ગુરુ તો માત પિતા છે.
અને બીજા ગુરુ તરીકે દુનિયાની દરેક વ્યક્તિ- વસ્તુ છે.
