બસ એક ભૂલ
બસ એક ભૂલ
નારાજ ન થતાં મારી કોઈ ભૂલથી,
ભૂલથી પણ શક્ય હોય તો માફ કરજો મને,
જિંદગી છે એટલે શતાવું છું.
મરી ગયા પછી રોજ યાદ આવશે
અને ખોટી વ્યક્તિનો અવાજ
સાચી વ્યક્તિને ચૂપ કરાવી શકે છે.
પણ કુદરત કયે સાચા વ્યક્તિનું મૌન જ
ખોટી વ્યક્તિના પાયા હચમચાવી દે છે.

