Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Prakash Niranjani

Abstract Romance Others

3  

Prakash Niranjani

Abstract Romance Others

કાળજું બદલી ને

કાળજું બદલી ને

1 min
196


કાળજુ બદલી ને પથ્થર બની જશે

એ પથ્થર પૃથ્વી પર પહાડ બની જશે,


પહાડ પર ચડવા પથિક આવે,

તેના મનને શાંતિ મળશે,


બનો જો આપ આ પહાડ જેવા,

તો આપનું નામ થઈ જશે,


તમે જશો કોઈ દહાડે પરંતુ,

તમારી યાદ રહી જશે,


વીતેલી આપણી આ પળ 

મને યાદ રહી જશે,


ફરી ભેગા થઈએ કે નહિ,

તે યાદ મારું કાળજુ બની જશે.


Rate this content
Log in