STORYMIRROR

Prakash Niranjani

Others

3  

Prakash Niranjani

Others

ગીર યાત્રા

ગીર યાત્રા

1 min
308

લીલી ને જાજરમાન મારી ગિરનાર ગોથ,

ધરતીમાંનો એક વિશાળ ખોળો એટલે મારું ગિરનાર,

લાવ ને એક વાર ત્યાં જવાનું વિચારું,

દરેક ખુશીથી અલગ ખુશી એટલે ગિરનારની ગોથ,


ગીર ગીર નથી ભૂલવી આતો મારી સૌરાષ્ટ્રની સાન,

શું સાવજનો અવાજ, ગીરને ગજવી રહ્યો હોય,

શું એ એ લીલોતરી મારી સૌરઠની ઓળખ,

શું એ સફર સફર જ હતી ?


ના એ તો દરેકનું સ્વપ્ન હોય છે,

સાવજ આવ તું હું તને ભેટું કહી ને,

મારી સોરઠની કન્યા સાવજને ભેટી પડે હો બાપલા,

કવિ કહે આ સોરઠની જ ભોમ પર હોય બાપલા 


બાકી તો માઈ કાંગલા જ હોય 

હા મારું ગીર હા મારું સોરઠ 

લીલી ને જાજરમાન મારી ગિરનાર ગોથ,

ધરતીમાંનો એક વિશાળ ખોળો એટલે મારું ગિરનાર,



साहित्याला गुण द्या
लॉग इन