બિહામણું રૂપ
બિહામણું રૂપ
અચાનક આવી ચડ્યું ચીનથી,
બિહામણું રૂપ એક વાયરસનું,
કોરોના વાયરસ નામે ફર્યું,
જ્યાં જ્યાં તે ફર્યું,
ત્યાં ત્યાં વિષ ઢોળ્યું,
દેશ વિદેશમાં વિસ્તર્યુ,
ને પછી પાનખરની જેમ
સ્વજન વૃંદ ખર્યું.
