STORYMIRROR

pooja dabhi

Abstract Inspirational

3  

pooja dabhi

Abstract Inspirational

એ જ ડ્યુટી

એ જ ડ્યુટી

1 min
169

મોર્નિંગ હોય કે ઈવનિંગ, 

દરેક સમયે પેશન્ટની દેખરેખ રાખવાની 

દર્દીનાં પેઇન સમજવા, 

એમના પરિવાર જેમ સાથે રહેેેવું, 

દર્દી સાથે સારી વર્તણૂક કરવી એજ તો ડયુટી છે મારી,


પિયરમાં હોય ત્યાં સુધી ભાઈ-બહેનના સહકારમાં રહેવું, 

માતા -પિતા, પરિવારનો ખ્યાલ, 

માતા -પિતાની મર્યાદા રાખવી એજ તો ડયુટી છે મારી,


લગ્ન પછીના જીવનમાં પોતાના એ પરિવારની જવાબદારી, 

પતિ-પત્નિના સારા રિલેશનની, 

એક માતા તરીકેની પોતાના બાળકોની દેખરેખ, 

સાસરીમાં સાસુ-સસરા સાાથેેે એક વહુ નહિ, 

પરંતુ એમની દીકરી જેમ પોતાની ફરજ બજાવવાની, 

એમને પોતાના માતા-પિતાની જેમ રાખવા એજ તો ડયુટી છે મારી, 


જ્યાં રહું ત્યાં ઝડપથી એડ્જસ્ટ થવું, 

નાની-નાની ખુુશીઓમાંથી પણ મોટી ખુશીઓ શોધી આપવી

એજ તો ડ્યુટી છે મારી. 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract