STORYMIRROR

Mehul Patel

Abstract Inspirational

3  

Mehul Patel

Abstract Inspirational

પોતાની નજરમાં

પોતાની નજરમાં

1 min
431

પોતાની નજરમાં સાચા હોવું એજ મોટી વાત છે,

ભલે ને દુનિયાને 

કહેવું હોય તે ભલે કહે !


અંતરમનથી પ્રામાણિક હોવું 

એજ તો ગર્વમય વાત છે,

ભલે ને કોઈ

આરોપ અનેક લગાવે !


સંકટ સમયે મદદરૂપ થવું,

એજ તો સાચી માનવતા છે;

ભલે ને કોઈ,

સંકટોની માયાજાળ અનેક રચે !


દુઃખ સમયે ધીરજ ધરીને કર્મ કરવું

એજ તો સાચી પરીક્ષા છે;

ભલે ને દુઃખ

અનેક પ્રકારે વરસતા રહે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract