Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

એ પણ પ્રેમ છે

એ પણ પ્રેમ છે

1 min
262


એ પણ પ્રેમ છે જ્યારે તમારો દોસ્ત કહે યાર તારા વગર મજા નથી આવતી

એ પણ પ્રેમ છે જ્યારે તમારો દોસ્ત કહે યાર તારા વગર ક્યાંય મહેફિલ નથી,


એ પણ પ્રેમ છે જ્યારે તમારો દોસ્ત કહે યાર તારા વગર ક્યાંય રાહત નથી,

એ પણ પ્રેમ છે જ્યારે તમારો દોસ્ત કહે છે યાર તારા વગર ક્યાંય મુકામ નથી,


એ પણ પ્રેમ છે જ્યારે તમારો દોસ્ત કહે યાર તારા વગર ક્યાંય શાન નથી,

એ પણ પ્રેમ છે જ્યારે તમારો દોસ્ત કહે યાર તારા વગર ક્યાંય ખુશી નથી, 


એ પણ પ્રેમ છે જ્યારે તમારો દોસ્ત કહે યાર તારા વગર ક્યાંય જવું નથી,

એ પણ પ્રેમ છે જ્યારે તમારો દોસ્ત કહે યાર તારા વગર ક્યાંય દુનિયા નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract