જાણીતો અજાણ
જાણીતો અજાણ
હું હતો વ્યસ્ત પૈસા કમાવવા
પણ જોવાનું રહી ગયું ઘર પરિવારમાં,
પરિવાર મારો રહી ગયો
હું પણ મગજમાંથી ભૂલી ગયો,
જરૂર હતી જ્યારે મારી હૂંફની
ત્યારે પૈસાનો ઢગલો કરતો રહ્યો,
આજે મારાં પરિવાર માટે
હું એક મોટો માણસ અજાણ્યો બની ગયો.
