STORYMIRROR

Bindya Jani

Abstract Fantasy

4  

Bindya Jani

Abstract Fantasy

હોય છે

હોય છે

1 min
233

પ્રણયની જિંદગીમાં હળવાશ હોય છે, 

જીવનમાં એટલે નરમાશ હોય છે, 


સમજવાનું ઘણું છે આમ જીવનમાં, 

ન સમજે જિંદગીને તો કડવાશ હોય છે, 


કર્તવ્યમય બની જીવન જીવશો પ્રેમમાં, 

ને બધી વ્યથા ભૂલી જાઓ તો મીઠાશ હોય છે, 


કરશે જો કોઈ કર્મ ઓજસભર્યુ તો, 

તેના જીવનમાં હંમેશા અજવાસ હોય છે, 


જીવન રહે અલ્પ પણ દર્પણ બનીને તો, 

કંટક ભરી રાહમાં પણ અભિલાષા હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract