હિંમત
હિંમત


ઊંચા પહાડ ને જોઈ મુંઝાય ન જતો,
સફર ઘણો લાંબો છે પણ અશકય નહી.
સમય લાગશે મંઝિલ સુધી પહોંચતા,
પણ અંતે વિજય તારી જ છે.
થાક જરૂર લાગશે પણ,
હે મુસાફર હારી ન જતો.
પરીક્ષા હોય છે કપરી,
પણ તું હિંમત ન હારતો.
હે મુસાફર હિંમત રાખજે,
વિજય તારી થશે.