STORYMIRROR

Bhavna Bhatt

Abstract

3  

Bhavna Bhatt

Abstract

હાઈકુમાળા

હાઈકુમાળા

1 min
173

વાદળ ગર્જ્યા

વીજળી રેલાવી ને

આંસુડાં ધારે

અષાઢ આવ્યો

વાવણી સંગ લાવ્યો

તાતને આશ


હોળી પ્રગટે

ઘર ઘરમાં રોજ

વાત વાતમાં


કાગળ લખું

સાજન તારે નામ

ચીતર્યા ભાવ


મેઘધનુષ

રંગોથી રંગી દીધી

લાગણી સંગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract