ગીત
ગીત
ગીત ગૂંજતું એક મૌનમાં,
ઉડતું આકાશની પાંખમાં,
ગીત ગૂંજતું એક મૌનમાં,
ગૂમસૂમ રહેતું મારાં કંઠમાં,
ગીત ગૂંજતું એક મૌનમાં,
મધુર મધુર ચંદ્રની સેજમાં,
ગીત ગૂંજતું એક મૌનમાં,
તારલીયાં ની ટોળકી માં,
ગીત ગૂંજતું એક મૌનમાં,
કાન્હા, તારાં સ્નેહની સુરખીમાં.
