દૂધ – સમતોલ આહાર
દૂધ – સમતોલ આહાર
દૂધ છે અમૃત, દૂધ એક સમતોલ આહાર છે
છે વિટામિન્સ ભરપૂર અને પોષણ શ્રીકાર છે,
દૂધ બધા તત્વ અને સત્વનું દ્વાર છે
સારી તબિયત માટેનું દૂધ સૂત્રધાર છે,
કૃષ્ણ ભગવાનના જમાનાથી દૂધ છે સદાબહાર
એટલે તો ‘એલિયન’ પણ આવીને ભેંસને લઈ જવા તૈયાર છે.
