ધૂમકેતુ
ધૂમકેતુ


ઉત્તર પશ્ચિમે આવી પુગ્યા,
સમી સાંજે ક્ષિતિજ ઉગ્યા,
બની ઠની બ્રહ્માંડ ભટક્યો,
લાંબી પૂંછ ઉપર લટક્યો,
શીર બનાવી સપ્તર્ષિ છત્ર,
આવ્યો હું બિન લખ્યે પત્ર,
ફરી હવે સપ્ત સહસ્ત્ર વરસે,
ભલે ને દુનિયા યુગો તરસે.
ઉત્તર પશ્ચિમે આવી પુગ્યા,
સમી સાંજે ક્ષિતિજ ઉગ્યા,
બની ઠની બ્રહ્માંડ ભટક્યો,
લાંબી પૂંછ ઉપર લટક્યો,
શીર બનાવી સપ્તર્ષિ છત્ર,
આવ્યો હું બિન લખ્યે પત્ર,
ફરી હવે સપ્ત સહસ્ત્ર વરસે,
ભલે ને દુનિયા યુગો તરસે.