STORYMIRROR

chaudhari Jigar

Abstract Tragedy

3  

chaudhari Jigar

Abstract Tragedy

દહેજ

દહેજ

1 min
44

કેવી આ પ્રથા છે

જે ચાલે છે આજે પણ


જગતના કોઈ ખૂણે 

ચાલે છે દહેજ પ્રથા


માંગે છે વરના પિતા દહેજ

કેવી છે આ દહેજ પ્રથા 


આપે છે કન્યા પિતા દહેજ 

માગે છે તેનાથી ઘણું વધારે


હૃદયથી વા'લી દીકરી આપે છે.

તો પણ માંગે છે દહેજ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract