STORYMIRROR

Mehul Patel

Abstract Inspirational

3  

Mehul Patel

Abstract Inspirational

ચિંતા છોડ

ચિંતા છોડ

1 min
354

ચિંતા છોડ !

આજ જશે ને, કાલ આવશે,


વિચારે છે શું ?

રાત જશે ને, સવાર આવશે,


પીડાથી પીડાય છે શું ?

એ જ પીડા વિજય શ્રી કહેવાશે,


દુઃખોથી ડરે છે શું ?

દુઃખ પણ જશે ને, સુખ અચૂક આવશે,


ચિંતા છોડ !

આજ જશે ને, કાલ વહેલી આવશે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract