STORYMIRROR

Parag Pandya

Comedy Drama

3  

Parag Pandya

Comedy Drama

ચાર રાણી  :  52wkpm ed7-14,Oct 24

ચાર રાણી  :  52wkpm ed7-14,Oct 24

1 min
5

રાજા કરતો બહુ પ્રેમ,

મરણપથારીએ ભર્યો નન્નો સાથે આવવા,

પ્રથમ રાણી તે એનું શરીર.....


બીજી બહુ રૂપાળી,

હમેશાં રહેતી સંગ એણે પણ ભર્યો નન્નો,

બીજી રાણી એની ધન-સંપત્તિ.....


ત્રીજી એની સલાહકાર,

નિર્ણય આપતી,લાગણી દર્શાવી ભર્યો નન્નો,

ત્રીજી રાણી ઘર-પરિવાર, સંબંધીઓ.....


ચોથી ભાગ્યેજ થાય ભેગી,

મળી જાય સામે તો હાય-હલ્લો, સંગ આવવા રાજી,

ચોથી રાણી એનો આત્મા.......


રહેવું થોડો સમય માયાવી સંસારમાં,

છેલ્લે સમાવાનું તો પરમાત્મામાં જ,

આત્મા જ પરમાત્માનો અંશ,

દેહમહીં અદ્રશ્ય આત્મા જ બ્રહ્મ !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy