નિકસેન : 52wkpm ed7-15,Sept 24
નિકસેન : 52wkpm ed7-15,Sept 24
શોધું મારણ વ્યસ્ત જીવનનું, મળ્યું - "કંઈ ના કરવું",
રડાર પર એક નવી કળા- વેલનેસ પ્રેક્ટિસ 'નિકસેન' !
મેં ઝડપી ગતિશીલ જીવનશૈલીમાં સ્વીકારી હેતુપૂર્ણ,
આળસની શક્તિને, કળા- વેલનેસ પ્રેક્ટિસ 'નિકસેન' !
મારી માનસિક અવ્યવસ્થાને સાફ કરવાની મંજૂરી,
મેળવી વિકસાવી કળા - વેલનેસ પ્રેક્ટિસ 'નિકસેન' !
ઉત્તેજકમાંથી વિરામ લઈને, નવા વિચારો માટે જગ્યા, બનાવી કર્યું,ધ્યાન તીક્ષ્ણ - વેલનેસ પ્રેક્ટિસ 'નિકસેન' !
મારા કાર્યક્રમમાં અન્ય બોજ ઉમેરવા વિશે નથી-દિવસ, દરમિયાન આરામની ક્ષણો- વેલનેસ પ્રેક્ટિસ 'નિકસેન' !
"ડચ" ખ્યાલ કંઈ ન કરવું,નિષ્ક્રિય રહેવું અથવા હેતુ વિના કંઈક કરવાનો ઉલ્લેખ એટલે- વેલનેસ પ્રેક્ટિસ 'નિકસેન' !
મારી બાલ્કનીમાંથી ફક્ત કુદરતને જોતા સહેલ કરવી,
એટલું સરળ હોય છે આ - વેલનેસ પ્રેક્ટિસ 'નિકસેન' !
મારી ક્રિયાની ઉત્પાદકતા વિશે વિચાર્યા વિના મે જે કર્યું,
માત્ર મારું "હોવા" વિશે - વેલનેસ પ્રેક્ટિસ 'નિકસેન' !
ધ્યાનથી વિપરીત તેને કોઈ ચોક્કસ તકનીક અથવા ,
લક્ષ્યોની જરૂર નથી એવી - વેલનેસ પ્રેક્ટિસ 'નિકસેન' !
'ચાવી' એ એવી પ્રવૃત્તિઓ પસંદ કરવાની છે કે જેમાં
ન્યૂનતમ પ્રયત્નોની જરૂર - વેલનેસ પ્રેક્ટિસ 'નિકસેન' !
....અને છેલ્લે મને "ડુ" ની સતત જરૂરિયાતથી કરે છે,
ડિસ્કનેક્ટ એવી આ કળા- વેલનેસ પ્રેક્ટિસ 'નિકસેન' !
********************************
