STORYMIRROR

Parag Pandya

Romance Fantasy

3  

Parag Pandya

Romance Fantasy

પ્રેમનો સાચો માપદંડ : 52wkpm ed7-19,Aug 24

પ્રેમનો સાચો માપદંડ : 52wkpm ed7-19,Aug 24

1 min
10


અવાજ છાતીમાં દબાયેલો છે ? તો પ્રેમ નહીં, તે ગમે છે.

અડપલાં કરતા રોકી શકતા નથી, તો પ્રેમ નથી,વાસના છે.

એનો સહેવાસ હોવાનો ગર્વ છે, તો પ્રેમ નથી,નસીબ છે.

એ છે..ની જાણ થતાં એ જોઈએ,તો પ્રેમ નથી,એકલતા છે.

સૌને રહેવું એની સંગ માટે તું બી, તો પ્રેમ નથી,વફાદારી છે.

તું સંગ કે' કર્યું ચુંબન, તો પ્રેમ નથી, કમી આત્મવિશ્વાસની છે.

કબૂલાત પ્રેમની કે' નથી કરવું નુકસાન, તો પ્રેમ નથી, દયા છે.

આપે સંગાથ કે' તારે ધબકતાં રહેવું, તો પ્રેમ નથી, મોહ છે.

આપે માફી એનાં દોષોને કાળજી છે, તો પ્રેમ નથી,મિત્રતા છે.

એકમાત્ર તારો જ વિચાર કરું છું કહે, તો પ્રેમ નથી,જૂઠ છે.

છોડે છે પસંદ તારી એની જ ખાતર તે પ્રેમ નથી, ચેરિટી છે.

*********************************


Rate this content
Log in

Similar gujarati poem from Romance