STORYMIRROR

Parag Pandya

Inspirational Others

3  

Parag Pandya

Inspirational Others

ચિંતાની વાત : 52wkpm ed7-7 October 24

ચિંતાની વાત : 52wkpm ed7-7 October 24

1 min
7


બે જ ચિંતાની વાત છે

કાં તો સારા છો યા માંદા છો !


પણ જો છો સારા

તો ક્યાં ડરવાનું છે ?


પણ જો છો માંદા તો

બે ચિંતાની વાત છે કાં થશો સાજા યા ખેલ ખતમ !


જો થયાં સાજા

તો ક્યાં ડરવાનું છે ?


પણ જો મર્યા તો

બે ચિંતાની વાત છે કાં સ્વર્ગમાં જશો કાં નરકમાં !


જો સ્વર્ગમાં સિધાવ્યા

તો ક્યાં ડરવાનુ હોય ?


પણ જો નરકે ગયા તો --

તમારા મિત્રોને મળવામાં રહેશો વ્યસ્ત ,

હવે તમારી પાસે સમય ક્યાં ચિંતા કરવાનો ??

********************************


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational