સ્ત્રી શું છે ?
સ્ત્રી શું છે ?


કોઈ અટવાઈ જો અંધકારમાં,
તો હું જ્ઞાનનો પ્રકાશ છું !
કોઈ ફસાય છે દુઃખોના તોફાનોમાં
હું સાંત્વનાનો આધાર છું !
કોઈ ભટકે જો લક્ષ્યથી,
હું માર્ગ બતાવતો દિપક છું !
હું માત્ર મનુષ્ય નહિ,
હું ‘સ્ત્રી છું' !
કોઈ અટવાઈ જો અંધકારમાં,
તો હું જ્ઞાનનો પ્રકાશ છું !
કોઈ ફસાય છે દુઃખોના તોફાનોમાં
હું સાંત્વનાનો આધાર છું !
કોઈ ભટકે જો લક્ષ્યથી,
હું માર્ગ બતાવતો દિપક છું !
હું માત્ર મનુષ્ય નહિ,
હું ‘સ્ત્રી છું' !