જીવનનો સ્વાદ
જીવનનો સ્વાદ
1 min
11.7K
ખાટીમીઠી બની જાય છે
લાગણીઓ ક્યારેક...
તો ક્યારેક ઉમેરાય છે
આશાઓની મીઠાશનો સ્વાદ.....
ખારાશ ક્યારેક લાગે...
તો લાગે ક્યારેક
સાકરનો સ્વાદ...
રાખો માત્રા લાગણીની બરાબર
તો જીવનમાં હશે મિસરીનો સ્વાદ...