Megha Acharya

Inspirational

3  

Megha Acharya

Inspirational

સંવાદ સપનાનો

સંવાદ સપનાનો

1 min
11.8K


ખળભળતો તો એ અવાજ શાનો હતો !

એ તો સ્વપનાઓનો સંવાદ હતો.


મનની ઝંખના અને અપેક્ષાનો મેળો હતો,

ખળભળતો એ અવાજ શાનો હતો !


દિવસ દરમ્યાન કરેલ કામના થાકનો પડઘો હતો,

 ખળભળતો એ અવાજ મેહનતનો ધબકાર હતો.


નિરાશાના પ્રશ્ર્ન સામે એક આશાનો જવાબ હતો,

ખળભળતો એ અવાજ સ્વપનાઓનો સંવાદ હતો.



Rate this content
Log in