રંગ માનવતાનો
રંગ માનવતાનો


ઝાંખો ન પડે ખુશીઓનો રંગ,
ચાલોને સંપના રંગથી રંગાઈ જઈએ,
‘મારું' શું અને 'તારું' શું !
ચાલોને ‘આપણે' બની ભળી જઈએ.
હદયના બને કોઈનું બેરંગી,
ચાલોને માનવતાના રંગથી રંગાઈ જઈએ.
ઝાંખો ન પડે ખુશીઓનો રંગ,
ચાલોને સંપના રંગથી રંગાઈ જઈએ,
‘મારું' શું અને 'તારું' શું !
ચાલોને ‘આપણે' બની ભળી જઈએ.
હદયના બને કોઈનું બેરંગી,
ચાલોને માનવતાના રંગથી રંગાઈ જઈએ.