STORYMIRROR

Megha Acharya

Romance

4.0  

Megha Acharya

Romance

તું આવશે આજે

તું આવશે આજે

1 min
11.8K


આશા ઓનાં ઉમળકા ઉભરાયા છે,

તું આવશે આજે સપના એવા આવ્યા છે,


વિરહ ની વેદના માં તપે છે આ હદય,

સંભળાય છે પગરવનો અવાજ,


શોધે છે તને આ નયન,

રાખ્યો છે વિશ્વાસ લાગણી ઉપર,

જોઈએ કેવી હોય છે સાચી પ્રીતની અસર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance