STORYMIRROR

Megha Acharya

Tragedy

3  

Megha Acharya

Tragedy

લાગણીનાં ઘા

લાગણીનાં ઘા

1 min
11.5K

વિખેરાઈને પણ જોડાઈ જાઉં છું,

મને તૂટી પડ્યાનો રંજ નથી....


પ્રહાર ભલે કરે કોઈ શરીર પર,

પરંતુ લાગણી પરનાં ઘા મને માન્ય નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy